ટ્રમ્પના પ્રોગ્રામ હેઠળ 49 શ્વેત સાઉથ આફ્રિકનોને શરણાર્થીની દરજ્જો

ટ્રમ્પના પ્રોગ્રામ હેઠળ 49 શ્વેત સાઉથ આફ્રિકનોને શરણાર્થીની દરજ્જો

ટ્રમ્પના પ્રોગ્રામ હેઠળ 49 શ્વેત સાઉથ આફ્રિકનોને શરણાર્થીની દરજ્જો

Blog Article

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શરુ કરેલા પ્રોગ્રામ હેઠળ દક્ષિણ આફ્રિકાના આશરે 49 શ્વેત નાગરિકોને સૌ પ્રથમ શરણાર્થીનો દરજ્જો અપાયો હતો. શ્વેત આફ્રિકનો રવિવાર, 11મેએ જોહાનિસબર્ગ એરપોર્ટથી ચાર્ટર વિમાનમાં બેસીને અમેરિકા જવા રવાના થયાં હતાં. આશ્વર્યજનક બાબત એ છે કે ટ્રમ્પે આ શ્વેત આફ્રિકનને વંશિય ભેદભાવનો શિકાર બન્યા હોવાને આધારે શરણાર્થીનો દરજ્જો આપ્યો છે.

Report this page